Kalpesh Shah

Others

4  

Kalpesh Shah

Others

ભગવાન

ભગવાન

1 min
44


ભગવાનને જે કહેવુ હોય તે કહી દેજે,

એક ઝાટકે આપણને લઈ લેજે,

આ તડપવુ આપણને ગમશે નહિ,

જીવ છે મારો કિમતી,

આ જીવડો કોઈને નમશે નહી.


ખુલ્લી રાખી આંખો,

જોઈશ તારુ શમણુ,

જે કહેવુ હોય તે સપનામા કહી દેજે,

કામ હજી ઘણા છે બાકી,

પછી સમય આપણને મળશે નહી.


બદનામીમાં છે મારુ નામ,

બદનામ થવુ તને ગમશે નહી,

નશો ચડયો છે મોતનો જે ઉતરશે નહી,

નટખટ છે આ મનડુ જે સુધરશે નહી,

ખુદ નીચે આવવુ તને પણ પરવડશે નહી.


Rate this content
Log in