Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others

4  

Vanaliya Chetankumar

Others

બહેન મારી

બહેન મારી

1 min
523


બહેન મારી સૌની પ્યારી વ્હાલનો છે દરિયો

બહેન મારી મનની મીઠાશ હેતનો છે હિંચકો


બહેન મારી સૌની લાડકી લાગણીની છે લહેર

બહેન મારી સૌને ન્યારી લક્ષ્મીનો અવતાર


બહેન મારી સૌને ગમતી ગીતોનો છે વાસ

બહેન મારી ફૂલોની ક્યારી આંગણું છે શણગાર


બહેન મારી સૌથી સવાઈ ગૌરવનું છે ગાન

બહેન મારી લાગે રૂપાળી રૂપનો છે સાક્ષાતકાર


બહેન મારી લાજની લીલાશ પ્રેમનો છે પ્રવાહ

બહેન મારી ઉત્સવનો ઉમંગ ભાઈબીજની મુલાકાત


Rate this content
Log in