ભાઈબીજ
ભાઈબીજ
1 min
14.4K
ભાઈ બહેનનો અણમોલ આ તહેવાર,
બહેન જોવે છે વાટ જ્યારથી પડી સવાર !
સ્નેહથી ભોજન જમાડી આપવા આશીર્વાદ,
વીરાના જીવનમાં રહે સદાય ખુશીઓનો ભંડાર !
