Varsha Thakkar
Children Stories Children
અમે તો નાના બાળ,
અમારી રાખજો સૌ સંભાળ..
ખોવાયું બચપણ,
અમીરીની સેવા સુશ્રુષામાં..
અમારા થકી તો છે,
ઉજ્જવળ ભાવિ ભારતનું.