STORYMIRROR

Pranav Kava

Others

3  

Pranav Kava

Others

બાકી મોજમાં ને ?

બાકી મોજમાં ને ?

1 min
289

ઓ હો હો શું વાત છે ? ક્યાં હતા ?

બાકી મોજમાં ને ?


આમ તેમ શું ડાફોળિયા મારો છો ? કેમનું છે પછી ?

બાકી મોજમાં ને ?


રજાની મજા માણો છો ને ? કે ઊંઘો છો ?

બાકી મોજમાં ને ?


શું કાંઈ ફરવા જવાનુ વિચાર્યું કે ? કે ઘરમાં જ પછી ?

બાકી મોજમાં ને ?


જો બકા કંઈ પણ હોય બાકી મોજમાં રેવું મોજમાં .


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

More gujarati poem from Pranav Kava