અવર્ણનીય
અવર્ણનીય
1 min
214
ચા ની ચાહ હતી.
બીજાને ચાહવાની,
મને ક્યાં ફુરસદ હતી,
સવારે ઊઠીને,
બસ ગરમ-ગરમ ચા પીવાની,
એવી સુંદર આદત હતી,
બદલ્યું નસીબ ને,
બદલી આદત.
ચાને બદલે.
પીવું પડે, -
ગરમ હળદરવાળું પાણી.
જિંદગીની આવી માં કોણ જાણી.
હતી જિંદગી દુઃખી, ને દુઃખી આત્મા હતી.
બસ ! મને તો ચા પીવાની સુંદર આદત હતી.
વાત કરું, કે વાતનું વર્ણન કરું,
છે મારી પીડા અવર્ણનીય.
એની શું કવિતામાં રજૂઆત કરું ?
