અવર્ણનીય જીવન
અવર્ણનીય જીવન
1 min
397
એક અવર્ણનીય અહેસાસછે જીવનમાં શૈશવનો,
એક અદ્ભૂત સમયછે જીવનમાં બાળપણનો.
એક અવર્ણનીય અનુભવછે જીવનમાં યુવાનીનો,
એક સોનેરી સમયને અહેસાસછે જીવનમાં યુવાનીનો.
એક અવર્ણનીય આનંદછે જીવનમાં જવાનીનો,
એક પ્રબળઆકર્ષણને ઉત્સાહછે જીવનમાં યૌવનનો.
કેવો અવર્ણનીય અહેસાસછે જીવનમાં બુઢાપાનો,
કેવા દર્દભર્યા આશ્રિત દિવસોછે જીવનમાં વૃદ્ધત્વનાં.
કેવો અવર્ણનીય અનુભવછે જીવનમાં અંતીમદિવસોનો,
કેવા દુઃખદાયક દિવસોને આખરી અંતીમક્ષણછે જીવનનાં.
