ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય
1 min
186
૧૨ જ્યોતિર્લિંગના સ્વરૂપે તમે શિવ
બ્રહ્મ, વિશ્વના મહેશ તમે, શિવ..
ભોળા ભંડારી તમે, શિવ
દુઃખિયાના દુઃખ હરતા તમે, શિવ..
પાપનો કરતા નાશ તમે શિવ,
ખૂલે ત્રીજું નેત્ર, તો નાશ પામે જગ શિવ,
નંદની, ને સર્પ ગુણ તમારા ગાતા શિવ,
ચંદ્ર જેવા શિતળ ગંગા મૈયા વસનારા શિવ..
કૈલાસ પર્વત પર સૌ ગુણ તમારા ગાતા શિવ,
હર હર મહાદેવ, હર હર શંભુ તમે શિવ.
