STORYMIRROR

Hemisha Shah

Others

3  

Hemisha Shah

Others

અષાઢી ફોરમ

અષાઢી ફોરમ

1 min
321

જંખે શું આ વાસંતી વાયરા ?

એને તો કર્યા અષાઢી ફોરમના વાયદા


જેવું આ અષાઢી મેહ

મોરલાની ગુંજમાં જ ટહુકાઈ ગયું,


તેવું તારી યાદમાં

આ નજરથી વરસાઈ ગયું.


Rate this content
Log in