અરીસો
અરીસો
1 min
1.2K
આજે
એણે અરીસામાં પોતાના ચહેરાને
ધારી ધારીને જોયો –
કે અરીસાએ એના ચહેરાને ?
શહેરમાં એ ચર્ચા ચાલે છે કે
આજે એ અરીસો મ્યુઝીયમમાં છે.