STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

અગ્નિપથ

અગ્નિપથ

1 min
1.1K


નર્સ ઇન પ્લાસ્ટીક ટેન્ટ...ઇબોલા ઇબોલા રે ચેતજો જરા

વેકો પહેલવાન જિવિત જિવડો 'હોલોવીન" છે ચેતજો જરા


ભૂલકાને જરુર "માતપિતા" ની મિત્રો બનવાનુ મુકીને જરા

વ્યસનમાં વ્યસ્ત રહ્યા છે ઝેરીલા સર્પ બધે રે ચેતજો જરા

અગ્નિપથ....અગ્નિપથ


ખોદવાનું, ખણવાનું, ખાવાનું, બોલો કયું ઝેર પસંદ તમને

રોજ રોજ મરવાનું, તોય જીવતા રેહવાનું કેમ પસંદ તમને


માણસ ભક્ષક માણસનો ભ્રષ્ટાચાર નેતાગીરી પસંદ તમને

કૄષ્ણા તૄષ્ણા ક્યારે પધારો જંગલે ઉગી બાંસુરી પસંદ તમને

અગ્નિપથ....અગ્નિપથ


Rate this content
Log in