Viha Oza

Others

3.0  

Viha Oza

Others

અધૂરપ

અધૂરપ

1 min
208


અધૂરપ હંમેશાં વર્તાય છે,

માણસની,

પ્રેમની,

લાગણીની,

હૂંફની,

વિશ્વાસની,

પ્રામાણિકતાની

બધે જ અધૂરપ છલકાઈ છે.


Rate this content
Log in