હિસાબી ખાતું
હિસાબી ખાતું
1 min
70
હિસાબી ખાતું છે જવાબદારી,
હિસાબી ખાતું છે ઉત્તરની અરજી,
હિસાબી ખાતું છે સમજદારી,
હિસાબી ખાતું છે લેેવડ,
હિસાબી ખાતું છે દેેવડ,
હિસાબી ખાતું છે સમજણ.