STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

આવ્યું એક પ્રાણી

આવ્યું એક પ્રાણી

1 min
200

આવ્યું એવું પ્રાણી એક

એલીયન જેનું નામ છે

દેખાવામાં પ્રાણી જેવું


માણસ જેવો હાવભાવ છે

પણ એની કહાની અદભુત છે

પૃથ્વી પર માણસ રહે તેમ


ગ્રહ પર એલિયન રહે છે

આકાશમાં ઉડતા હોય છે

હજુ સુધી આ વહેમ છે


સામગ્રીને રેટ આપો
લોગિન