આવી છે..
આવી છે..
1 min
14.2K
પ્રક્રુતી ને પણ પાંખ આવી છે
ને મારા શમણા ની સાંજ આવી છે.
પણ મોસમ તમને જોઇને આવી છે
લાગે છે કોઇક મારી સખી આવી છે.
લઇ ને મોસમ એક પલ આવી છે
મારી ને તમારી મીલન આવી છે.
અસર આની વાતાવરણ મા આવી છે
ને તમારી યાદો ની છબી મનમા આવી છે.
