Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dr. Foram Patel

Others

3  

Dr. Foram Patel

Others

આતંકવાદ

આતંકવાદ

1 min
194


બરબાદીના પંથે ગયું વિશ્વ જેના લીધે 

એ આતંકવાદ ભયાનક....


અપાયા કેટલાય લીલા માથાના બલિદાન જેના લીધે

એ આતંકવાદ ભયાનક....


માણસાઈ ભૂલવી એક માનવી બન્યો દાનવ જેના લીધે 

એ આતંકવાદ ભયાનક....


રળિયામણા વિશ્વનું સ્વપ્ન ગયું ખાડે જેના લીધે 

એ આતંકવાદ ભયાનક....


અસંખ્ય પરિવારે પોતના અનેક સ્વજનોને

ખોયા જેના લીધે એ આતંકવાદ ભયાનક....


ઊઠ્યો ભરોસો માનવીનો માનવી પરનો જેના લીધે 

એ આતંકવાદ ભયાનક....


મનુષ્ય મનના સારા વિચારોનો ખાત્મો થયો જેના લીધે 

એ આતંકવાદ ભયાનક....


રચના હશે જો કરવી સશક્ત વિશ્વની તો કરવું જ રહ્યું 

દૂર આ ભયાનક આતંકવાદનું દુષણ.


Rate this content
Log in