STORYMIRROR

Purvi Shukla

Others

2  

Purvi Shukla

Others

આરતી

આરતી

1 min
3.0K

જય ગુર્જરી માતા(૨)

 રહેતા તારી પાસે

 મળતી મને શાતા

જય.....


આનંદ આનંદ છાયે

પડતા તારી પાયે

અમે ગીતો તારા ગાતા

જય.....(૨)


જ્યા ગઢ આકાશે આંબે

 દેતા આશિષ મા અંબે

નિર્મળ વાયુ નિશદિન વાતા

જય...(૨)


સામગ્રીને રેટ આપો
લોગિન