આજીજી
આજીજી

1 min

142
કરીતી આજીજી એણે ઈશ્વરને,
એકવાર મહેર તારી વરસાવી દે,
નિર્માલ્ય છે નસીબની બલિહારી,
ફરિયાદ કરે આખરે તો કરે કયા !