Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Others

4  

PRAVIN PATEL

Others

આઝાદીનો ચંદ્રમા

આઝાદીનો ચંદ્રમા

1 min
162


ક્યારે દેખાશે આઝાદી પૂર્ણ ચંદ્રમા?

હજીયે રાતો ઘનઘોર જાણે અંધારી !


તલવાર ગઈ, ગયા કેસરિયા કરનારા,

મા બહેન થઈ ગઈ છે જાણે નોધારી !


મોંઘવારી માર દે છે પડ્યા ઉપર પાટુ !

જિંદગી પળ પળ લાગે જાણે અકારી !


આજેય માઁ ઘરઘર ફરે પાશેર લોટ કાજે,

હજીય માઁ તો છે વર્ષોથી જાણે દુખિયારી !


કોની આગળ જઈ રડીએ, દુઃખ ગાણું ગૈએ

કાન્તાસુત હરદિશાની બંધ છે જાણે બારી !


Rate this content
Log in