STORYMIRROR

Dharti Sharma

Others

3  

Dharti Sharma

Others

આગમન

આગમન

1 min
204

થાય તુજ સ્મરણ ને,

આંખ વહેવા લાગે,


દિલ મારું ધડકે ને,

કંઈક કહેવા લાગે,


જોઈ ઝરૂખો ને,

નયન પથરાવા લાગે,


અચાનક દ્વાર ખખડે ને,

કોઈનું આગમન લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન