Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

આ છે ભારત દેશ

આ છે ભારત દેશ

1 min
264


આ છે ભારત દેશ જ્યાં ભાતભાતના લોક 

ભાતભાતના લોકોને ભાતભાતનો પહેરવેશ,


કોઈ પહેરે પહેરણ ને બંડી કોઈ પહેરે ધોતી 

કોઈ પહેરે પેન્ટ શર્ટ ને કોઈ પહેરે શેરવાની,

આ છે ભારત દેશ જયાં ભાતભાતના લોક,


કોઈ પહેરે બ્લાઉઝ ચણિયો કોઈ પહેરે સાડી,

કોઈ માથે ઓઢણી ઓઢે કોઈ પહેરે છે ડ્રેસ,


આ છે ભારત દેશ જ્યાં ભાતભાતના લોક,

જાતજાતના પહેરવેશને જાતભાતની બોલી,


જાત-ભાતના લોકો જાણે પંખીડાનો માળો,

ભારત માતાની હાકલ પડે તો સૌનો સહિયારો,


ભારત દેશ માટે કામ પડે ત્યાં સૌ હોય તૈયાર,

આ છે ભારત દેશ જયાં ભાતભાતના લોક.


Rate this content
Log in