કવિ- લેખક- સાહિત્યપ્રેમી
મને ગમતી, મારા મનમાં રમતી ભાષા ગુજરાતી. શિશુમુખેથી જે સહજ ઉચ્ચરતી ભાષા ગુજરાતી. વૈભવ એનો અદકે... મને ગમતી, મારા મનમાં રમતી ભાષા ગુજરાતી. શિશુમુખેથી જે સહજ ઉચ્ચરતી ભાષા ગુજરાતી. ...
શિવના શરણમાં જીવનો ઉદ્ધાર છે. શિવના શરણમાં જીવ ભવપાર છે. શિવના નામથી સંકટો જાય છે શિવસમાન ના... શિવના શરણમાં જીવનો ઉદ્ધાર છે. શિવના શરણમાં જીવ ભવપાર છે. શિવના નામથી સંક...
ચોમાસું નજીક જાણીને ઊછળકૂદ કરે દરિયો. આવીને કિનારે એ ઉત્તંગ સઘળાં એ ધરે દરિયો. સાવ શાંત દેખાત... ચોમાસું નજીક જાણીને ઊછળકૂદ કરે દરિયો. આવીને કિનારે એ ઉત્તંગ સઘળાં એ ધરે દરિયો. ...
શિવના શરણમાં આવું. અંતરભાવ લાવું. દેવ દિલાવર ને હું તો મનાવું. આશુતોષ શિવ અંતરયામી. વંદન કરીએ શીશ... શિવના શરણમાં આવું. અંતરભાવ લાવું. દેવ દિલાવર ને હું તો મનાવું. આશુતોષ શિવ અંતર...
એક આંખે રડાવી બીજી આંખે હસાવી ગઈ જિંદગી હાસ્ય અને રુદન બંનેને સાથમા લાવી ગઈ જિંદગી. નહોતી ખબર કે આટ... એક આંખે રડાવી બીજી આંખે હસાવી ગઈ જિંદગી હાસ્ય અને રુદન બંનેને સાથમા લાવી ગઈ જિં...
ન જાણે કેટકેટલા રંગ દેખાડ્યા જિંદગીએ.
ન જાણે કેટકેટલા સ્વાદ ચખાડ્યા જિંદગીએ.

સ... ન જાણે કેટકેટલા રંગ દેખાડ્યા જિંદગીએ.
ન જાણે કેટકેટલા સ્વાદ ચખાડ્યા જિં...
મારા મનતણા વિચારે આવો શંકર શંભુ. મારા શબ્દો ઉચ્ચારે આવો શંકર શંભુ. ભાવભૂખ્યા ભગવંત ભોળા... મારા મનતણા વિચારે આવો શંકર શંભુ. મારા શબ્દો ઉચ્ચારે આવો શંકર શંભુ. ...
અંગોને શરીરમાં સંકોચે છે કાચબો. આપત્તિથી જાત બચાવે છે કાચબો. મજબૂત દેહઆવરણ આપે રક્ષણ, ધીમી ગતિએ એ ચ... અંગોને શરીરમાં સંકોચે છે કાચબો. આપત્તિથી જાત બચાવે છે કાચબો. મજબૂત દેહઆવરણ આપે ...
મારા હાથમાંથી દાણા લૈ જતી એ ચકલી હતી.
મારી નજીક આવી ચીં ચીં કરતી એ ચકલી હતી
એનું આગમન... મારા હાથમાંથી દાણા લૈ જતી એ ચકલી હતી.
મારી નજીક આવી ચીં ચીં કરતી એ ચકલી હતી...