Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Bharat Darji Aabhas

  Literary Brigadier

થાય શું ?

Romance

'નજરથી ગમી જાય તો થાય શું ? પ્રણયમાં પડી જાય તો થાય શું ? તમારા ભરોસે હતી જિંદગી, છતાં ત્યાં રહી જાય...

1    13.3K 7

ફેલાય તો

Tragedy

આગ જો ભડકો બની ફેલાય તો

1    7.1K 3

મીરાની વ્યથા

Tragedy

આ આંસુ ભલે ખાબોચિયું લાગે, પણ સંબંધ રાખ્યો છે સમંદરથી.

1    6.8K 6

હું પાયો છું

Tragedy

મને શોધો ન બારે હું કબર નીચે દટાયો છું.

1    13.6K 3

આપે છે

Inspirational

ઊતરી એ ગઈ હ્રદયે મારી, રાત ભર એજ ખ્વાબ આપે છે.

1    6.9K 4

રે'વા દે તું

Romance

તારા શબ્દોને લખવાના રે'વા દે તું.

1    13.2K 4

ધબકાર

Inspirational Tragedy

દવાઓ અને કૃત્રિમ મશીનના સહારે હ્રદયના ધબકારા ચાલે છે.

1    6.6K 3

ખાળી રહ્યો છું.

Tragedy

પછી હું જુના એ દર્દ ખાળી રહ્યો છું.

1    13.0K 2

પત્ર

Tragedy

એને લખતા ક્યાં આવડે? કે ક્યાં વાંચતા આવડે?

1    7.0K 2

લાવ જોઈએ

Inspirational

એક તાજો તિખારો લાવ જોઈએ

1    7.2K 4

યાદ

Inspirational

બેઠો છું એકલતા સમેટી ઘરે

1    6.7K 3

જોતો!

Tragedy

સાવ કેવું એ કરે છે જોતો!

1    6.9K 1

બદલી જાય છે

Inspirational

મારા ખુદા દે એક સથવારો મને, એકાંતમાં ધબકાર બદલી જાય છે.

1    13.4K 2

ડગર

Inspirational

એ ડગર પ્યારી છે..

1    13.0K 3

વાત આટલી

Inspirational

હાજરી તારી જરાયે આ ઘરે જોઈ નથી, દ્વાર ખોલે તો અવાજો કેમ આ પડઘાય છે?

1    6.4K 2

ચાર ફૂંકની બીડી.

Tragedy

નવી જીંદગી જીવાઈ જાય

1    6.6K 6

વાર છે

Inspirational

મોક્ષ માટે કામ બાકી છે અમારા ઓ ખુદા, શ્વાસ મારા એટલે તો આપવાની વાર છે.

1    13.4K 6

ચક્ર

Inspirational

હતા ત્યાં ને ત્યાં જ પાછા!

1    13.9K 4

આપો મને

Inspirational

આખી દુનિયાને હસાવી હું શકું, મોતની એવીય તક આપો મને.

1    13.2K 4

સાચવવી પડી,

Inspirational

જિંદગીની ધૂળ ઝાટકવી પડી.

1    6.9K 3

એ કોણ છે?

Romance Inspirational

રોજ કોરોકટ છતાં તરબોળ હું, ભીંજવે છે જે સતત એ કોણ છે?

1    13.7K 3

અવસર લખજો

Inspirational

એવા તે કોરા કાગળ પર ઝરમર લખજો.

1    6.6K 3

લઈ ઊભા છીએ

Inspirational

સાચવી લે આ ઘડીને ઓ ગઝલ, શબ્દનાં શ્રીફળ લઈ ઊભા છીએ.

1    13.6K 3

સંગત કરી

Tragedy

આંગણામાં દર્દની પંગત કરી.

1    6.5K 9

ક્યાં છે?

Tragedy

બધા વાહ બોલી ઉઠે સાંભળીને, ગઝલમાં તો 'આભાસ'નું નામ ક્યાં છે?

1    6.6K 0

સરનામું

Inspirational

જળનું છે ઝાકળ સરનામું.

1    7.0K 2

આ લાશ શણગારો હવે

Tragedy

કાયમ ભલે જોયા કરો બારી ખુલી રાખી તમે, આભાસના એ મોત પાછળ રાહને તાગો હવે.

1    13.8K 7

એના પ્રેમ પરથી

Tragedy

બેસી ગયો મંઝિલની સામે હસીને, લોકો બધા ઊઠી ગયા આજે કબરથી.

1    13.9K 4

મેઘા તું વરસ

Inspirational

ક્યાં પડે છે આભને કોઈ ફરક?

1    13.5K 5

એક આભાસી ગઝલ

Inspirational Tragedy

સવાલોના જવાબો જોઈએ મારે પ્રણય કાજે, જતાં, આ શ્વાસની સંગે કિનારે વાત કરવી છે.

1    12.9K 1

જો બેઠો

Inspirational Tragedy

મારી સાથે તારા સપનાઓ ઝૂલે છે, કિસ્મતથી આ રાતોને પ્રગટાવી બેઠો.

1    13.8K 8

ફસાવ્યો છે મને

Tragedy

સાવ લ્યો આવી ગયા, એક ભોળી વાતમાં

1    13.3K 7

હશે

Tragedy

કેમ એણે પારખી લીધો મને? પાંપણે લ્યો આંસુનો ડૂમો હશે.

1    13.5K 6

ક્યાં લગ જાશો?

Others

લોકો માંગે એક ખુલાસો.

1    12.9K 5

રોજ

Inspirational Fantasy

રોજ અજવાળું મળે

1    6.7K 3

જરાક સમજાવને....

Inspirational

રાખ્યો છે તારા પર વિશ્વાસ જરીક સ્નેહ વરસાવને....

1    6.6K 5

તારા મુજબ

Inspirational

સત્ય સમજાશે તમારા સ્વપ્નનું, સાવ ખોટી ઊંઘથી જાગી તો જો.

1    12.5K 5

ઈનકાર છે?

Tragedy

જિંદગીથી મોત આ વગદાર છે.

1    13.4K 5

ગઝલ

Tragedy

કેવી લાચારી હૃદયમાં સાચવી? કેમ તારા હોઠ પર ઇનકાર છે?

1    13.2K 5

મલકાતું હશે.

Others

આંખથી કાયમ અમારું મૌન છલકાતું હશે.

1    13.4K 5

કોણ લઈ ગયું?

Tragedy

સુખથી જગે મને બળવા પણ નથી દિધો, મારી ચિતાની આજ હવા કોણ લઈ ગયું?

1    13.1K 1

થઈ જાય છે

Inspirational

એ દુવા પાછી દવા થઈ જાય છે.

1    6.8K 1

વાત ના કર

Tragedy

દોસ્ત મારા આપણા દર્દો જુદા છે, વેદનાથી તોલવાની વાત ના કર.

1    13.2K 3

દિલમાં

Tragedy

કેમ કે વિશ્વાસ બેસે આ હ્રદયને પ્યારમાં, પ્રેમમાં એ તો વચન આપી સદા પલટાય છે.

1    13.3K 4

આભાસી બચત

Inspirational Tragedy

મોંઘવારી ભૂખને ભરખી ગઈ, રોજ ચૂલે વેદના રંધાય છે.

1    13.3K 6

હ્રદયથી

Romance Tragedy

પ્રેમ જેવો વેશ ધારણ એ કરી, વેદનાને ભીંત પર ટાંગી ગયા.

1    13.3K 4

સીધી લીટીનો પ્રેમ

Romance

મને નથી આવડતો સીધી લીટીનો પ્રેમ. નથી આવડતો ઝાકમઝાળ વારો પ્રેમ.

1    12.8K 4

શું કરું?

Tragedy

રસ્તો એક જ છે એના મારા માર્ગનો, વચ્ચે આવતા એ મુકામનું શું કરું?

1    13.7K 6

એમાં શું?

Tragedy

જિંદગી આપી તને મેં દાનમાં, વેદનાને આજ જોખી દે હવે.

1    13.2K 5

પ્રેમ વિશે

Inspirational

જીવવાની રીતને ભૂલી ગયા, તંદુરસ્તી સોળઆની જોઈએ.

1    13.7K 3

તું દે હવે

Tragedy

જિંદગી આપી તને મેં દાનમાં, વેદનાને આજ જોખી દે હવે.

1    13.4K 5

આવ્યો હતો

Inspirational

દોસ્તનાં જખ્મો વસાવી પ્રેમથી જીવ્યો છું હું, જિંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો.

1    13.3K 4

આવડી ગયું

Romance Tragedy

વેદનાને કાઢવા કાયમ હૃદયથી, રાત સાથે જામ ભરતા આવડી ગયું.

1    12.6K 2

હું હતો..

Inspirational

લ્યો કબર નીચે દટાયો હું હતો.

1    13.9K 3

જાત જોઈ છે

Inspirational Classics

છેક ઉપર જાય જો આધાર હો સારો, જિંદગીની આપણી આ જાત પોઈ છે.

1    13.1K 4

સાચું ને!

Romance Inspirational

હ્રદયથી આ હ્રદયનો સાદ છે સાચું ને!

1    13.5K 7

સંગે

Inspirational Romance Tragedy

સંભળાય રોજ ધબકારો ચુકી સાંભળું ભીતર કાને. સવાલ જવાબ ક્યાં શોધવા?

1    7.0K 2

જરા જો મારી આતુરતા

Romance

હવે તો ઈન્સટોલ કર તારી system માં.

1    6.6K 6

ચોટ અણધારી હતી

Tragedy

જીવી રહ્યો છું રડીને જિંદગી, એ દશા સામેથી પડકારી હતી.

1    13.0K 6

બને

Inspirational

રાત ભર અંધારની દોસ્તી કરી, ને વગર દીવા એ બળવાનું બને.

1    13.4K 6

હશે તોય શું?

Tragedy

આજ ચિક્કાર પીધો અહીં આંખથી, ત્યાં બધા જામ ખાલી હશે તોય શું?

1    6.6K 4

હ્રદયથી આંકી ગયા

Romance Inspirational

પ્રેમ જેવો વેશ ધારણ એ કરી, વેદનાને ભીંત પર ટાંગી ગયા.

1    13.4K 2

અલગારી પ્રેમ...

Romance Inspirational

હું માત્ર વહેંચી રહ્યો છું, કોઈ પણ જાતની અપેક્ષા વગર. પ્રેમ પ્રસાદ... આવ આપણે સાથે મળીને વહેંચીએ...

1    13.9K 3

શું કરુ?

Inspirational Others

રસ્તો એક જ છે એના મારા માર્ગનો, વચ્ચે આવતા એ મુકામનું શું કરું?

1    6.2K 5

એમાં શું?

Tragedy

રોજ તાજી ગઝલ લખે ને મુકે..

1    13.8K 6

પ્રેમ વિશે

Romance Inspirational Tragedy

સ્પર્શ મારો આ ભલેને અંધ હો, આંગળીઓ આફતાબી જોઈએ.

1    14.1K 6

જિંદગી સસ્તી હતી

Inspirational

મંઝિલે પ્હોંચી નવા અવતાર હો, રાહ એવી જીવવા નોખી દે હવે.

1    7.1K 6

આવ્યો હતો

Romance Tragedy

જિંંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો..

1    13.0K 7

લાગણી અપડેટ

Romance Tragedy

રાહ જોઈ ખ્વાબમાં થાકી ગયો કેમ આજે આટલી તું લેટ થઇ?

1    6.7K 4

કાયમ પરાયો હું હતો

Romance Tragedy

આમ તો કાયમ સવાયો હું હતો.

1    13.9K 5

જાત

Inspirational Tragedy

જામ ઢોળાઈ ગયો પીતાં પહેલાં તો, રાત બાકી એ વિચારે જાત ખોઈ છે

1    13.6K 3

સાચું ને!

Tragedy

નિસાસા એટલા લાગ્યા છે અંદરથી જો, પછી આ જિંદગી બરબાદ છે સાચુંને!

1    14.0K 7