ધીરજ
ધીરજ
1 min
1.3K
જે ઝૂકશે... એ પામસે...
જે દોડશે... એ ફાવશે...
જે મથશે... એ જામશે...
જે કરશે... એ ભરશે...
જે નમશે... એ ગમશે...
જે ઊગશે... એ ઢળશે...
જે વાવશે... એ લણશે...
જે તપશે...એ ઠારશે...
જે ચાહશે... એ મળશે...
જે હામને... એ રાખશે...