થઈ જાવ
થઈ જાવ
1 min
7.0K
ઉઠાવુ વાંસળી ને હુ કૃષ્ણ થઈ જાવ
ઓઢ ઓઢણી ને તુ રાધા થઇ જા.
તુ બન ગોપી ને હું વિરહ થઈ જાવ
ભર કટોરો વિષનો તુ મીરા થઇ જા.
નિભાવ મિત્રતાને હું મિત્ર થઈ જાવ
લઇ ચપટી તાંદુલ તુ સુદામો થઇ જા.
કર હાકલ તો હું સારથી થઈ જાવ
ઉઠાવ ગાંડીવ તુ અર્જુન થઇ જા.
જગતનાં નિયમ તો બદલાતા રહે સો.પિ
કર ઇબાદત તો અલ્લાહ થઈ જા