STORYMIRROR

Piyush Solanki

Others

2  

Piyush Solanki

Others

રાધા કેમ તુ...

રાધા કેમ તુ...

1 min
2.6K


રાધા કેમ તુ અહીં આવતી નથી
રાધા તારા વીના જામતી નથી.
 
રાધા કેમ તુ...
 
ભોજનતો સવાલ જ હવે નથી
મીસરી પણ હવે ભાવતી નથી.
 
રાધા કેમ તુ...
 
રાધા તારા વીના લાગે એકલવાયું
એક પણ ગોપી મને ગમતી નથી.
 
રાધા કેમ તુ...
 
ગાયો પણ રહે છે સતસ તરસી
એ પણ હવે એકલી ચાલતી નથી.
 
રાધા કેમ તુ...
 
સતત ઝંખના રહે હોઠ મહી
વાંસળી પણ હવે વાગતી નથી.
 
રાધા કેમ તુ...


Rate this content
Log in