મળી ગયા
મળી ગયા
1 min
6.8K
વાહ વાહ કરનાર કીરદાર મળી ગયા
મહેફિલને કોઈક સમજદાર મળી ગયા
માંગ્યો તો એક શેર અને આપી આખી ગઝલ
એવા આજે કવિ મિત્ર દિલદાર મળી ગયા
ખોટા ફુલોના શહારે સદા જીવતા રહ્યા
આજે ફુલા ઘણા મહેકદાર મળી ગયા
ઘણા દર્દોનો ઈલાજ અમને મળી ગયો
આજે અમુક દર્દો પણ ચોટદાર મળી ગયા
જીવતો હતો સો.પિ એકલવાયું જીવન
આજે હ્રદયને ચાલનારા સાથીદાર મળી ગયા