નહીં આવે.
નહીં આવે.
1 min
26.8K
ઉપાડવા પડશે હવે હાથેજ હથિયાર
રાવણને હણવા હવે રામ નહીં આવે.
ચાખી ને પીતા જાજો અમૃત પણ
ઝેર ના કટોરામા હવે કૃષ્ણ નહીં આવે.
પગભર હોવ તોજ નીકળજો ઘર બાર
ક્યાંઈ કંકર મા હવે શંકર નહી આવે
લખી શકો તોજ લખજો હવે હૂંડિ
હવે કાગર મા ક્યાંઈ ઠાકર નહીં આવે
