STORYMIRROR

Piyush Solanki

Others

3  

Piyush Solanki

Others

એવું કંઈક કરો

એવું કંઈક કરો

1 min
13.9K


તમારી યાદ આવે એવુ કંઈક કરો
દિલને ગમે એવું કંઈક કરો

ભલેને ન થઈ શકે અજવાસ
દિવસે ચાંદ ઊગે એવું કંઈક કરો

યાદોને તો હંમેશાં સાથે રાખશું
તૂટે નહીં દિલ એવું કંઈક કરો

કર્યો છે તમોએ ધા મારા દિલ પર
એ ધાવ રૂઝાઈ એવું કંઈક કરો

રૂબરૂના મળી શકો તો કાંઈ નહીં
સ્વપ્નમાં મળો એવું કંઈક કરો

ભટકતો રહ્યો સોપી શેરી ગલીઓમાં
આંખો ખોલુ ને સામે મળો એવું કંઈક કરો


Rate this content
Log in