STORYMIRROR

Piyush Solanki

Others

2  

Piyush Solanki

Others

જતી રહી

જતી રહી

1 min
2.6K


પ્રેમનો દીપ જલાવી જતી રહી
મને એમનો બનાવી જતી રહી
 
જીવન મજેદાર જીવતો હતો
આંખને દિલ સાથે લડાવી જતી રહી
 
તાપવા કર્યું અમે નાનુ તાપણું
એ આગ બુઝાવી જતી રહી
 
જીવતો હતો યાદોના સહારે
મારી યાદોને ઉઠાવી જતી રહી.
 
જોતો રહ્યો વાટ રસ્તા મહી સો.પિ
નહીં મળવાનું વચન નીભાવી જતી રહી


Rate this content
Log in