Khvab Ji
Others
તમારું કંઈ ખોવાયેલું,
તમને મળી જાય,
એ માટે હું
માનતા માનું,
તો હું કદી
ખોવાઈ ન
જાઉં...
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ