ઠામનું ઠા
ઠામનું ઠા
1 min
262
જેમ દુધે ફીણ ફિસોટા થાય,
તોલ ન વધે આકાશ રૂંધાય;
જેમ અગ્નિયોગે જળ ઉભરે,
તેમ તત્વે તત્વ જગત અવતરે;
વકર્યા તત્વ ધરે રૂપ નામ,
અખા ઉત્પત લે ઠામનું ઠા