Khvab Ji
Others
અાવરદા હોય, તો જીવાડે હવા પણ,
અન્યથા ઘાતક બને છે દવા પણ !
અર્ધો પણ કામ કરે છે કદીક સવાયું,
નહિતર અધુરો છે શ્રી સવા પણ !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ