માઈલ-સ્ટોન
માઈલ-સ્ટોન
1 min
7.0K
પથ્થર અને
અાંકડો, બન્ને
રસહીન છે,
પણ જો બેઉ
પરસ્પર ને
અાલિંગે, તો
એ પથદર્શક
માઈલ-સ્ટોન
બની જાય..!
પથ્થર અને
અાંકડો, બન્ને
રસહીન છે,
પણ જો બેઉ
પરસ્પર ને
અાલિંગે, તો
એ પથદર્શક
માઈલ-સ્ટોન
બની જાય..!