STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

કોરોના કોનો દુશ્મન ?

કોરોના કોનો દુશ્મન ?

1 min
289

આવે છે, જાય છે. 

શ્વાસ પણ કેવી, -

રમત કરી જાય છે !

ક્યારેક પોઝિટિવ.

ક્યારેક નેગેટીવ. 

ને છેલ્લે કોરોનાનો 

પોશાક પહેરાવી જાય છે. 

સ્મશાનમાં કોઈ કોઈનું, 

ક્યાં સગુ થાય છે !

કોરોના.... 

માણસને માણસનો

દુશ્મન બનાવી જાય છે. 


Rate this content
Log in