Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
નથી મળતા
નથી મળતા
★★★★★

© Piyush Solanki

Others

1 Minutes   7.2K    4


Content Ranking

હાથ મીલાવવાથી સ્વજન નથી મળતા
હાથ ફેલાવવાથી ભગવાન નથી મળતા.
 
પઢવી પડે છે દિલથી નમાજ સવાર-સાંજ
ચાદર ઓઢાડવાથી ખુદા નથી મળતા.
 
કરવો પડે છે પ્રેમ હનુમાનની માફક
એમજ રામ કોઇના દિલમાં નથી મળતા
 
લગાવી પડે છે ડુબકી તળિયા સુધી
મરજીવાને મોતી કાઇ માથે નથી મળતા.
 
કરવો પડે છે પ્રેમ રાધાની સમાન
એમજ કોઈને કૃષ્ણ નથી મળતા.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..