Khvab Ji
Others
હવામાં
ચાબૂક વીંઝાય, તેથી હવામાં
ભાગલાં ન પડી જાય, પણ-
એક જ ઘરમાં રહેતાં પરિવારજનો
જૂદાં થાય,
ત્યારે હવા
ભાગલા વેઠે છે !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ