Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રીક્ષાવાળો
રીક્ષાવાળો
★★★★★

© Khvab Ji

Others

1 Minutes   6.7K    3


Content Ranking

મેં રીક્ષાવાળાને

કહ્યું -  

"ચાલ, કોઈ

સારી જગ્યાએ

લઈ જા..!"

- ત્યારે, 

"સાહેબ! તમે

જ્યાં છો, એ

જગ્યા  તમને

સારી ન લાગતી

હોય, તૌ બીજી

કૌઈ  સારી જગ્યા

ક્યાંય નહીં મળે...!"

- કહી ને રીક્ષાવાળો ચાલ્યો ગયો...! 

રીક્ષાવાળો જગ્યા લઘુકાવ્ય

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..