Khvab Ji
Others
સામાન્યનું મૃત્યુ,
તે
જીવન ની
ગેરહાજરી...
તે અનુપસ્થિતિ!
અસામાન્યનું મૃત્યુ, તે-
ગેરહાજરી નું
જીવન....
તે અનુપ,
સ્થિતિ.....!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ