પ્રતિબિંબ
પ્રતિબિંબ
1 min
304
સાચો જુઠાના ગુણ ગાય,
જુઠે સાચો નવ લેવાય
દર્પણતો મુખ સુખને ગ્રહે,
પ્રતિબિંબ કેમ બિંબને લહે;
આદર્શ સ્થાની જે નામ રૂપ
અખા શું તે લહે સત્ય હરિભૂપ