Khvab Ji
Others
કવિનાં
અાંસુનો લેબોરેટરી- રિપોર્ટ
જોઈને
ભાવક ઉદગારી
ઊઠ્યો--
ઓહ ! અા તો
ઈશ્વર નો
બ્લડ-રિપોર્ટ !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ