રાજીનામું
રાજીનામું
1 min
13.6K
"નામું"
કેવો હિસાબખોર
શબ્દ !
કે "રાજી" જેવા રૂડા શબ્દ સાથે
જોડાય, તો ,
"રાજીનામું"
થઈ જાય !!
"નામું"
કેવો હિસાબખોર
શબ્દ !
કે "રાજી" જેવા રૂડા શબ્દ સાથે
જોડાય, તો ,
"રાજીનામું"
થઈ જાય !!