સીતા-પરીક્ષા
સીતા-પરીક્ષા
1 min
6.7K
અગ્નિ કહે છે
તમે કહો છો
સીતાજી ની
"અગ્નિ-પરીક્ષા "
લેવાઈ !
પણ રે !
મહાસતી ની
પરીક્ષા લેનાર હું
તે કોણ ?
એ ઘટના તો
મારી
"સીતા-પરીક્ષા"
હતી !