પ્રિયે
પ્રિયે
1 min
1.4K
પ્રિયે તારી આ બેવફાઈ,
બેવફાઈ ની હદ પાર નહીં કરી શકે...
કારણ,
"વિવેક" એ તને કાયનાત ની હદ પાર પ્રેમ કર્યો છે.