કૂડા - રૂડા
કૂડા - રૂડા
1 min
6.3K
કૂડા અનુબંધ કરતાં,
રૂડા સંબંધ સારા.
અત્તર-શીશી;
ખુલ્લી સારી,
ગટર-ઢાંકણાં
બંધ સારાં..!
કૂડા અનુબંધ કરતાં,
રૂડા સંબંધ સારા.
અત્તર-શીશી;
ખુલ્લી સારી,
ગટર-ઢાંકણાં
બંધ સારાં..!