કોરી કિતાબ
કોરી કિતાબ
1 min
7.3K
સ્પર્શી શકો તો
કાંટા પણ કિનખાબ છે,
નહિતર તો
ચહેરા જેવો
ચહેરો નકાબ છે,
વાંચી શકો, તો
જીવન
ધર્મ-ગ્રંથ છે,
પણ બંધ રાખશો
તો કોરી કિતાબ છે....!