Khvab Ji
Others
હે સત્ય !
ઠોકર વાગે,
ત્યારે દોષ કૌનો ?
ચાલનાર નો, કે
રસ્તા નો ?
સત્ય બોલ્યું,
અા પ્રશ્ન
પૂછનાર નો !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ