STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Others

3  

Shraddhaben Kantilal Parmar

Others

કુરુક્ષેત્રનું રણમેદાન

કુરુક્ષેત્રનું રણમેદાન

1 min
160

એક એહસાસ આજ થઈ રહ્યો છે,

કુરુક્ષેત્રના મેદાનમાં પગ મુકાય ગયો છે.


શબ્દોના શસ્ત્રો ચારો કોર છોડાઈ રહ્યા છે,

જીભની વાણી પર જોર મુકાય રહ્યા છે.


ચારો કોર હાહાકાર મચ્યો છે,

આજ મન વ્યાકુળ થઈ ગયું છે.


કળિયુગમાં પણ યુદ્ધ રચાયા,

શસ્ત્રો આજ વાણી લેવાયા.


સામગ્રીને રેટ આપો
લોગિન