Khvab Ji
Others
તપાસવા માટે
મોકલાયેલાં
કવિનાં અાંસુ
પરત મોકલીને
લેબોરેટરીએ
જણાવ્યું,
અહીં વાદળનાં
પાણીની
તપાસ થતી નથી !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ