STORYMIRROR

Pooja Patel

Others

4  

Pooja Patel

Others

આઝાદી

આઝાદી

1 min
401

આઝાદી મળી

છતાંય લોકો બન્યાં

કામે ગુલામ !


ગાયબ થયું

સમૂહ જીવન ને

સંપ એકતા !


થયાં એકલાં

શોધે છે સહકાર

જીવનભર !


વિલુપ્ત થઈ

આઝાદી બાદ જાણે

માણસાઈઓ?


નથી તૈયાર

માણસ માણસને

મદદ માટે !


Rate this content
Log in